AL AHMADI Tasbeeh Application
AL AHMADI TASBEEH APPLICATION
અસ્સલામુ અલયકુમ, તમારા એન્ડ્રોઇડ ફોન માટે અલ-અહમદી તસબીહ એપ્લિકેશન હવે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન વિષે,
- તમારી પઢેલી તસ્બીહ ને ડાયરેક્ટ www.ahmadisarkar.org વેબ સાઈટ પર મોકલી શકો છો.
- તસ્બીહના ટોટલ કાઉન્ટ તરતજ આ વેબસાઈટના ઇસાલે સવાબ પેજ પર અપડેટેડ જોવા મળશે.
- દર વર્ષે ૬ માર્ચના, ઉર્સ એ અહમદી નિમિત્તે સૂફી સૈયદ હામિદબાબા કાદરી અહમદી આપણા વકીલ બની પઢેલી તસ્બીહ નો સવાબ નબી એ કરીમ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَسَلَّم, કુલ અંબિયા એ કિરામ, અહલે બેત એ કિરામ, બુઝુર્ગાને દીન,પઢનારના તમામ મર્હુમો, મર્હુમે મુસ્લેમીન અને બિલ ખુસુસ સૂફી સૈયદ અહમદ કાદરીબાબા ઉર્ફ અહમદી સરકાર ની બારગાહ માં રજુ કરશે ઇન્શાલ્લાહ.
- દર વર્ષે ૬ માર્ચના તસ્બીહ કાઉન્ટ ફરીથી ૦ થઇ જશે.
Assalamu alaykum, download and install AL-AHMADI Tasbeeh application in your android mobile phones. About this application,
- Directly send count of recited tasbeeh to www.ahmadisarkar.org website.
- Count of tasbeeh will be updated immediately on this Isaale Sawab page.
- Each year on 6th March on the occassion of URS E AHMADI, sawaab of recited tasbeeh will be presented to _ NABI E KAREEM صَلَّى اللّٰهُ عَلَيْهِ وَسَلَّم, QUL AMBIYA E KIRAM, AHL E BAIT E KIRAM, BUZURGANE DEEN, RECITER'S MARHUM, MARHUM E MUSLEMEEN and specifically to SUFI SAIYED AHMED KADRIBABA (AHMADI SARKAR) by SUFI SAIYED HAAMIDBABA KADRI AHMADI INSHAALLAH.
- Every Year on 6th March Tasbeeh count will be reset to zero.
હું ઉપરની દરેક વિગત જોડે સહમત છું. (I am in agreement with all above mentioned details.)
Isaale Sawab Tasbeeh Count
Tasbeeh | Total Count |
---|---|
ALLAH HOO | 1 |
DUROOD SHARIF | 25 |